સંતુલન $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ દર્શાવે છે કે ચોક્કસ તાપમાન $T$ પર $K_P$ ($atm$ માં) નું મૂલ્ય $K_C$ ($mol/L$ માં) ના મૂલ્ય કરતા બમણું છે,તો $T = ...... \ K$.

  • A
    $300$
  • B
    $48.72$
  • C
    $12.18$
  • D
    $24.36$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CO_{(g)} + Cl_{2(g)} \rightleftharpoons COCl_{2(g)}$ માટે,$K_p/K_c$ નો ગુણોત્તર કોના બરાબર છે?

$1 \ L$ ના બંધ પાત્રમાં $500 \ K$ તાપમાને $1 \ mole$ $PCl_{5(g)}$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $0.1 \ mole$ $Cl_{2(g)}$ બને છે. તો તેનો $K_{p}$ ($atm$ માં) કેટલો હશે? (આપેલ છે: $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

જો પ્રક્રિયા $N_2 + O_2 \rightleftharpoons 2NO$ નો સંતુલન અચળાંક $K_1$ હોય અને $\frac{1}{2}N_2 + \frac{1}{2}O_2 \rightleftharpoons NO$ નો સંતુલન અચળાંક $K_2$ હોય,તો:

જો ${K_c}$ એ $NH_3$ ના નિર્માણ માટેનો સંતુલન અચળાંક હોય,તો સમાન તાપમાને એમોનિયાનો વિયોજન અચળાંક કેટલો થશે?

$25\,^{\circ}C$ તાપમાને પ્રક્રિયા $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,જો $N_2O_4$ અને $NO_2$ માટે $\Delta G^{\circ}_f$ ના મૂલ્યો અનુક્રમે $23.49 \, kcal$ અને $12.39 \, kcal$ હોય,તો આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo